Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મીતાણા પાસે કન્ટેનર પલટી ખાઇ જતા ટ્રાફિક જામ

મીતાના પાસે કન્ટેનર પલટી ખાઇ જતા ટ્રાફીક જામ સર્જાયો હતો. રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર મિતાના ચોકડી પાસે કોઇ કારણોસર કન્ટેનર પલ્ટી ખાઈ ગયેલ. પરિણામે ભારે ટ્રાફીક જામ થઇ ગયો હતો. ટંકારા ના પી. એસ. આઇ. રાણા તથા સ્ટાફે દોડી ગયેલ. ક્રેન ની મદદથી કન્ટેનર ને હટાવી વાહન વ્યવહાર પુર્વ વત કરાયેલ સદ્ભાગ્યે કોઇ જાનહાની થયેલ નથી.

(12:46 pm IST)