Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેરની વધતી જતી અસર : નવા 29 પોઝિટિવ કેસ નોંધાયા : એક દર્દી સાજા થયા

પોરબંદર : પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેરની અસર વધતી જાય છે,આજે છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 29 કેસ નોંધાયા છે,જયારે સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા કોરોના દર્દીમા એક દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે

(8:32 pm IST)