Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભાવનગરમાં સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર ભીષણ આગ ભભૂકી :ફાયર ફાઈટર ઘટના સ્થળે

સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડમાં આગ:કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ લાગી

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક આગ લાગી હતી. કુંભારવાડા નજીક નારી રોડ પર આવેલી ડમ્પિંગ સાઈડ પર વિકરાળ આગ લાગી હતી. ત્યારે આ આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડ દ્વારા પ્રયાસો કરાયા છે

(11:19 pm IST)