Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પડધરીના પરમાર સહિત ૩ ટી.ડી.ઓની બદલી

રાજકોટ, તા., ૧૯: રાજયના પંચાયત વિભાગે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૩ અધિકારીઓની બદલી કરી છે. જેમાં પડધરીના એ.એચ.પરમારને બનાસકાંઠાના વડગામ સમી (પાટણ)ના બી.ડી.સોલંકીને વાવ (બનાસકાંઠા) અને જોટાણા (મહેસાણા)ના એમ.પી.જોષીના ધાનેરા (બનાસકાંઠા) ખાતે નિયુકત કરવામાં આવ્યા છે.

(11:44 am IST)