Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પ્રભાસ પાટણમાં રવિવારે કોળી સમાજના તારલાઓને સત્કારાશે

ગીર-સોમનાથ જિલ્લામાંથી ચૂંટાયેલા જ્ઞાતિના ધારાસભ્યોનું પણ સન્માન

પ્રભાસપાટણ તા.૧૯: અહીયા ઘેડીયા કોળી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ રવિવારે સવારે ૧૦ વાગ્યે સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે યોજાશે. જેમાં ગીર-સોમનાથ જીલ્લામાં તાજેતરમાં ચૂટાયેલા કોળી સમાજના ધારાસભ્યોનું પણ સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે અધ્યક્ષ ઉનાના ધારાસભ્ય પૂજાભાઇ વંશ, ઉદઘાટક સાંસદ-રાજેશભાઇ ચૂડાસમા તથા અતિથિ વિશેષ તરીકે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, ગીર-સોમનાથ જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા નારણભાઇ મેર, ગીર-સોમનાથ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઇ વાજા, માજી ધારાસભ્ય કે.સી.રાઠોડ, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકી, ઉના તાલુકા પંચાયતના માજી પ્રમુખ રામભાઇ વાળા, બાબુભાઇ (વાસોદ-ઉના) જાદવભાઇ કામળીયા (સદસ્ય જી.પ.ગીર-સોમનાથ), ધીરૂભાઇ સોલંકી (ચેરમેન જિ.શિ.સમિતિ-ગીર સોમનાથ),રૂડાભાઇ શિંગોડ (સદસ્ય જી.પી.ગીર સોમનાથ), ધીરૂભાઇ મેસુરભાઇ સોલંકી, (સદસ્ય જી.પ. ગીર-સોમનાથ), હરીભાઇ સોલંકી (ચેરમેન જા.પ. આરોગ્ય સમિતી-ગીર-સોમનાથ), વિજયભાઇ બામણીયા (ચેરમેન જા.પ.મહિલા અને બાળા વિકાસ ગીર-સોમનાથ), બાબુભાઇ વાઘેલા (સદસ્ય જા.પ.ગીર-સોમનાથ), દેવાતભાઇ મેર (ઉપપ્રમુખ તા.પ.સુત્રાપાડા), મંજુલાબેન અરશીભાઇ મેર, (સદસ્ય તા.૫-વેરાવળ), મધુબેન મનસુખભાઇ બારૈયા (સદસ્ય તા.પ.વેરાવળ),ભાનુબેન કાનાભાઇ વાજા (સદસ્ય તા.પ.વેરાવળ) વશરામભાઇ સોલંંકી (સદસ્ય તા.પ.વેરાવળ), દેવાભાઇ વાઢેર (સદસ્ય તા.પ.વેરાવળ), વેરાવળ-પાટણ નગરપાલીકાના સભ્યો,કિશનભાઇ બામણીયા, બબીબેન વાળા, રાજેશભાઇ ગઢીયા, દાનાભાઇ બારૈયા, જગદીશભાઇ ચારીયા, વશરામભાઇ સોલંકી, જાગૃતીબેન બારૈયા, ગીર-સોમનાથ જીલ્લા અખિલ-ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયા, ઉપપ્રમુખ કિશોરભાઇ ચૂડાસમા, અનિલભાઇ જેઠવા, ધીરૂભાઇ બામણીયા, મહામંત્રીઓ જેન્તીભાઇ વાયલુ, રામભાઇ સોલંકી, રામજીભાઇ ડાભી, મનસુખભાઇ પરમાર, લક્ષ્મીકાંતભાઇ સોલંકી, નારણભાઇ, મહિલા પ્રમુખ-રાજીબેન સોલંકી, જીલ્લા યુવા પ્રમુખ-રાકેશભાઇ ચુડાસમા, વેરાવળ-પાટણ શહેર પ્રમુખ જયંતિભાઇ સોલંકી, વેરાવળ તાલુકા પ્રમુખ દેવામતભાઇ મેર, સુત્રાપાડા તાલુકા પ્રમુખ ઉકાભાઇ વંશ, સુત્રાપાડા શહેર પ્રમુખ મશરીભાઇ જેઠવા, કોડીનાર શહેર પ્રમુખ દિલીપભાઇ મકવાણા, કોડીનાર તાલુકા પ્રમુખ દિનેશભાઇ સોલંકી, તાલાલા શહેર પ્રમુખ મનસુખભાઇ કેશવાલા, તાલાલા તાલુકા પ્રમુખ રાજાભાઇ ચારીયા, ગીર-ગઢડા તાલુકા પ્રમુખ ધીરૂભાઇ મકવાણા, ઉના તાલુકા પ્રમુખ અરજણભાઇ મજેઠીયા, ઉના શહેર પ્રમુખ દેવસીભાઇ બામણીયા રમેશભાઇ કેશવાળા (માજી પ્રમુખ વેરાવળ તાલુકા ભાજપ), દેવાભાઇ ધારેસા (નોટરી એડવોકેટ), જયેશભાઇ મેર (એડવોકેટ), કાન્તીભાઇ બામણીયા (એડવોકેટ), વીરજીભાઇ જેઠવા (પટેલ કોળીસમાજ વેરાવળ), (ઉપપ્રમુખ પ્રભાસપાટણ કોળી યુવા મંડળ) સહિતના ઉપસ્થિત રહેનાર છે.

અત્રે નોધનીય છે કે, કુલ ૧૬૪ છાત્રોને સન્માનિત કરાશે. સૌને ઉપસ્થિત રહેવા કાનાભાઇ બામણીયા (મે.ટ્રસ્ટી પ્ર.પાટણ), કાનાભાઇ ગઢીયા (પ્રમુખ ઘેડીયાકોળી સમાજ પ્ર.પાટણ), કિશન પરમાર (પ્રમુખ નાનાકોળી સમાજ પ્ર.પાટણ) રામભાઇ સોલંકી અધ્યક્ષ શિ.સમિતી), સુરેશભાઇ ગઢીયા (શિક્ષણ સમિતી નાના કોળીવાડા) અને કોળી યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

(11:15 am IST)