Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 46 એક્ટિવ કેસ

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં 46 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,59,508 સેમ્પલ લેવાયા છે

(8:27 pm IST)