Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

ગીર સોમનાથ જિલ્લામાં ૩ બેઠકમાં કોંગ્રેસ વિજેતા

વેરાવળ તા. ૧૮ : ગીર સોમનાથ જિલ્લાની ૩ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે.

જેમાં તાલાલામાં ભગવાનભાઇ બારડ ૩૧ હજાર મતથી વિજેતા થયા છે. કોડીનારમાં મોહનભાઇ વાળા ૧૩ હજાર મતથી જ્યારે ઉના બેઠક ઉપર પૂંજાભાઇ વંશનો ૪ હજાર મતોથી વિજય થયો છે.

(5:27 pm IST)