Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મોરબીમાં પીએમના જન્મદિને રકતદાન કેમ્પ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦ મો જન્મદિવસે જીલ્લા ભાજપ દ્વારા આજે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પુર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, યુવા મોરચાના રવિ સનાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોએ મોટી સંખ્યામાં રકતદાન કરેલ હતુ. એક સપ્તાહ સુધી સેવા કાર્યો કરી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:38 am IST)