Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજુલાના ગ્રામ્યપંથકમાં વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમરેલી-:રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો .જાફરાબાદ બાદ રાજુલા ગ્રામીણ પંથકમાં વરસાદનું આગમન થયું છે .રાજુલાના ડુગર, રાભડા અને સાજણવાવ સહીતના વિસ્તારમાં વરસાદ.અસહ્ય બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.હતી 

(11:31 pm IST)
  • રાત્રે 11 વાગે: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે તોફાની પવન સાથે બેફામ વરસાદ પડવા સંભવ:આજે રાત્રે 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે રાયગઢ, મુંબઈ, રત્નાગીરી, સતારા અને સાંગલી પંથકમાં બેફામ વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ જાહેરાત કરી છે.. access_time 11:29 pm IST

  • કાલથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસશેઃ દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ શકયતા : આવતીકાલથી ત્રણ-ચાર દિવસ વરસાદી એકટીવીટી ફરી શરૂ થશેઃ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટો છવાયો હળવા ઝાપટાથી મધ્યમ વરસી જાયઃ દક્ષિણ ગુજરાતમાં જોર વધુ જોવા મળશેઃ આવતા અઠવાડીયે વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવી રહયાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે. access_time 11:39 am IST

  • આવતીકાલ 19 સપ્ટેમ્બર ગુરુવારે ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલ : નવા ટ્રાફિક નિયમોના જંગી દંડ વિરુધ્ધ એલાને જંગ access_time 12:31 pm IST