Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જામનગરમાં પોસ્ટના ડબ્બામાં બોમ્બના મેસેજ બાદ કંઇ ન મળતા રાહત

જામનગર : જામનગરમાં બોમ્બ હોવાનો તંત્રને અજાણ્યો કોલ આવ્યો હતો. ડીકેવી સર્કલ નજીક બોમ્બ સ્કવોડ, પોલીસ સહિતની ટુકડીઓ કામે લાગી હતી. પોસ્ટના ડબ્બામાં ભેદી અવાજનો મેસેજ મળ્યો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો. શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તપાસ દરમિયાન કાંઇ નહિ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:34 pm IST)