Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિજયભાઇ રૂપાણી અને અંજલીબેનનું સન્માન

જુનાગઢ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સુશાનસનના પાંચ વર્ષ થતા તેઓનું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી તેમજ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી. પંડયા તેમજ અશોક ભટ્ટ, મુકેશ મહેતા અને શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા ડે. મેયર હિમાંશુ પંડયા, શૈલેષ દવે સહિતનાની ઉપસ્થિતિમાં છેલભાઇ જોષી તથા કે.ડી. પંડયા એ વિજયભાઇ અને અંજલીબેનનું સાલ ઓેેઢાડી જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સન્માન કરતા નજરે પડે છે.

(1:23 pm IST)