Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એકાદશીના પવિત્રાના દિવ્ય શણગાર દર્શન

વાંકાનેર તા. ૧૮ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત પ.પુ.શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી કોઠારી સ્વામીજીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજના માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રી કષ્ટભંજનદેવ હુમાનજીદાદાના નિંજ મંદિરમાં આજે એકાદશીના પાવન પર્વે દાદાને પવિત્રાના દિવ્ય શણગાર દર્શન રાખેલ હતા તેમજ તા. ર૧ને શનીવારના રોજ વિધવિધ જાતની ચોકલેટ કેટબરી અન્નકોટ દર્શન રાખેલ છે. જે યાદી સ્વામી શ્રી ડી.કે. સ્વામીજીએ જણાવેલ છે.

(11:51 am IST)