Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઓખા બેટમાં ત્રિરંગાને સલામી

ઓખા : બેટ દ્વારકામાં ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ શ્રી મકવાણાએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર લહેરાવ્યો હતો. જેમાં મચ્છીમાર અગ્રણીય જુનાશભાઇ થેમ સાથે બેટ દ્વારકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફે રાષ્ટ્રધ્વજને રાઇફલની સલામી આપી હતી. પીએસઆઇએ નવી યુવા પેઢીને દેશભકિત સાથે સમાજ સેવામાં જાગૃત થવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી અર્પી તે તસ્વીર.

(11:46 am IST)