Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૫ ઓગસ્ટે મળશે.

મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક તા.૨૦/૦૮/૨૦૨૧ના રોજ નિયત કરવામાં આવેલ હતી પરંતુ તા.૨૦/૦૮/૨૦૨૧ ના મહોરમની રજા જાહેર થતા હવે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા.૨૫/૦૮/૨૦૨૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, તેમ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે

(11:29 am IST)