Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના નવાગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં.

મોરબીના નવા ગામે વાડીમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના નવાગામે રહેતા મંજુબેન રાકેશભાઈ કટારા (ઉ.૨૦) એ વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો ભોગ બનનારના લગ્નને ૧ વર્ષનો સમય થયો હોવાની માહિતી મળી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:17 am IST)