Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમરેલી જિલ્લામાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો : લોન કોટડાના ૫૫ વર્ષીય મહિલાનું મોત થતાં અરેરાટી

અમરેલી ::: અમરેલી જિલ્લામાં કોરોનાએ વધુ એકનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ ના કારણે બાબરાના લોન કોટડાના ૫૫ વર્ષીય મહિલાનું દુઃખદ અવસાન થતા કુલ મૃત્યુ આંક ૧૬ થયો છે.

 

(1:43 pm IST)