Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

મોરબીમાં પોણા બે લાખની ઘરફોડી

મોરબી,તા.૧૮: મોરબીના વાવડી રોડ ઉમિયા પાર્ક અંદર સ્વાતી સોસાયટીમાં રહેતા દિશાંતભાઇ ચૌહાણના રહેણાંક મકાનમાં ગત. ૧૬ના રાત્રીના પરિવાર અગાશી પર સુવા માટે ગયેલ હોય દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં કબાટમાંથી રોકડ રકમ રૂ. ૫૦૦૦ તથા સોનાનો હાંસડી સેટ-૧ આશરે ત્રણ તોલાનો તથા એક એક તોલાની વીટી નંગ-૨ તથા કાનના બુટીયા આશરે અડધા તોલાના તથા નાના છોકરાના સોનાના ઓમકારના ચગદા નંગ-૪ તથા ચાંદીનો કમરનો કંદોરો મળી કુલ મુદામાલ કીમત રૂ. ૧.૭૩ લાખની ચોરી થયાની ફરિયાદ મોરબીએ ડીવીઝનમાં દિશાંતભાઇ ચૌહાણએ નોંધાવી છે. તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(

(12:58 pm IST)