Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઉપલેટામાં PI રાણાને આવકાર સન્માન

ઉપલેટા : છેલ્લા એકાદ વષેથી ઉપલેટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં પી.આઈ. ખાલી પડેલ જગ્યા ઉપર કડક પોલીશ અધિકારી છાપ ધરાવતા ઉપલેટાના નવનિયુકત કડક કાયેંદક્ષ અને બાહોશ પોલીશ ઇન્સપેકટર શ્રી કૃષ્ણસિંહ રાણાની નિમણુંક થતાં ઉપલેટા ચેમ્બરના આગેવાનો વિનુભાઈ દ્યેરવડા, રમેશભાઈ પાનેરા, હારૂનભાઈ માલવીયા, અલ્પેશભાઈ વોરા, ડેતનભાઇ પટેલ, સહીતના આગેવાનો આવકાર સાથે સન્માન કરેલ હતુ.(

(11:46 am IST)