Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કાલથી જામનગર અને ધ્રોલમાં ચા,પાન અને ગુટકાનું વેચાણ કરતા લારી ગલ્લા દુકાન બંધ : વેચાણ પર પ્રતિબંધ : કલેકટરનું જાહેરનામું

જામનગર : કાલથી તા. 18/7 થી 26/7 સુધી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં. ચા, પાન, ગુટકા નું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાન બંધ રાખવા જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડીને  વેંચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે .

(9:24 pm IST)