Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

લજાઇમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

ટંકારાઃ તાલુકાના લજાઇ ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. સવારે ગુરૂપુજન તેમા ગામ તથા આજુબાજુના લોકોએ ભાગ લીધેલ. સાંજના મહાઆરતી થયેલ ૩૫૦૦થી વધુ ભાવિકોએ પ્રસાદ લીધેલ લજાઇના યુવાનો તથા કાર્યકરો દ્વારા પાર્કીંગ સહિત પ્રસાદની વ્યવસ્થા કરાયેલ. ગુરૂપૂર્ણિમા ઉજવણીની તસ્વીરો (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(3:13 pm IST)