Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ગોંડલના ગુંદાસરા પાસે ડેમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

ગોંડલ : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના ડેમમાંથી એક યુવાનની લાશ મળી આવતા ફાયર બ્રિગેડ સ્ટાફના મહાવીરસિંહ, કિશોરભાઇ, જયેશભાઇ તથા વિરચંદ્રસિંહ સહિતે લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી.

(11:45 am IST)