Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મેંદરડામાં ટ્રકે પલ્ટી મારી

મેંદરડા : સાસણ રોડ ઉપર ભાલસેર પાસે ટ્રકે પલ્ટી મારતા દોડધામ મચી ગઇ હતી. અઠવાડીયામાં ચોથો બનાવ બન્યો છે. (તસ્વીર : ગૌતમ શેઠ-મેંદરડા)

(11:23 am IST)
  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બપોર બાદ ભાજપમાં : રાજકોટ : કોંગ્રેસમાંથી રાજીનામુ ફગાવનારા ઉત્તર ગુજરાતના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ૪ વાગ્યે કમલમ ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે : પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમને આવકારશે : અલ્પેશના મંત્રી મંડળમાં સમાવેશની શકયતા access_time 1:08 pm IST

  • રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના મુકેશ અંબાણી ભારતના પ્રથમ અને વિશ્વના 13મા નંબરના શ્રીમંત વ્યક્તિ: બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં અમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોઝે 125 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને : બિલ ગેટ્સ પાસેથી બીજા નંબરનું સ્થાન આંચકી લઈને હવે બર્નાર્ડ આર્નોલ્ટ બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા;બિલ ગેટ્સ ત્રીજા સ્થાને access_time 1:08 am IST

  • યુપીમાં મારી સુરક્ષા વ્યવસ્થા ઓછી કરો : પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગીને લખ્યો પત્ર :સામાન્ય જનતા માટે પ્રિયંકાએ પત્રમાં સુરક્ષા ઘટાડવા અપીલ કરી :પ્રિયંકાએ લખ્યું કે સુરક્ષા વધુ હોવાને કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છેપત્રમાં ઉલ્લેખ કર્યો કે જયારે તેણી સોનિયા ગાંધી સાથે રાયબરેલી પ્રવાસે આવ્યા ત્યારે તેની સાથે 22 ગાડીઓનો કાફલો હતો ;જેથી લોકોને પરેશાની થી હતી access_time 12:21 am IST