Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સોમનાથ મહાદેવના દર્શને વિજયભાઇ રૂપાણી

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૧૮ : સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય થતા વિજયભાઇ રૂપાણી વિજયભાઇ દિવસના આવવાના હતા પરંતુ તેમના પ્લેન કેશોદ મુકામે ભારે વરસાદને કારણે ઉતરાણ થતા ફરી હેલીકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રાત્રીના સમયે સોમનાથ મહાદેવના દર્શન કરેલ હતા. તેઓએ સોમનાથ દાદાના દર્શન કરી અને ગંગાજળ અભિષેક કરેલ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા તેમને ભગવાનનો ફોટો અર્પણ કરી અને સન્માન કરેલ હતુ.

(11:55 am IST)