Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

શિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડૂબી જતા સંજય પટેલનું મોત

ભાવનગર :સિહોરમાં કારકોલિયા રોડ આવેલ ભૂત કોલેજ રોડ પર ગોવિંદભાઇની વાડીમાં આવેલ પાણીના હોજમાં ન્હાવા પડેલા સંજય ગોવિંદભાઇ પટેલ નામના યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું છે
  આ યુવાન પાણીમાં ડૂબી જતા જેની જાણ શિહોર નગરપાલિકા ફાયર ફાઈટર તેમજ શિહોર. પોલીસઅને108 તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને મૃત્યુ પામનાર યુવાનની બોડી બહાર કાઢી શિહોર સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતો

(8:45 pm IST)