Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જુનાગઢના પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂની બાયપાસ સર્જરી આજે અમદાવાદમાં કરાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૮: જુનાગઢના પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂને અમદાવાદ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદની સીમ્‍સ હોસ્‍પિટલ ખાતે મંગળવાર થી મહેન્‍દ્રભાઇને દાખલ કરાયા છે અને આજે બપોરે ર વાગ્‍યા પછી હાર્ટના નિષ્‍ણાંત તબીબો ની ટીમ દ્વારા તેઓની બાયપાસ સર્જરી કરવામાં આવનાર હોવાનું તેમની સાથે રહેલ ખમીરભાઇ મજમુદારએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

(2:02 pm IST)