Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,34,534 સેમ્પલ લેવાયા છે

(7:03 pm IST)