Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

મોરબી તા.પં.પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો

મોરબી : તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમાબેન ચાવડા, ઉપપ્રમુખ તરીકે મીનાબા વિક્રમસિંહ ઝાલા, કારોબારી ચેરમેન તરીકે રાકેશભાઇ કાવર પક્ષના નેતા તરીકે દેવજીભાઇ સવસેટા અને દંડક તરીકે ગીતાબેન પાંચોટીયાની વરણી કરાઇ છે. નવા વરાયેલા હોદ્દેદારોની વરણીની તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ,મોરબી)

(11:34 am IST)