Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ડેપ્યુટી ડી.ડી.ઓ. કક્ષાના ૧૧ અધિકારીઓની બદલી : દ્વારકામાં આર.એમ.જાલંધરા મુકાયા : રૂરલ ડેવ.ના ગાંધીનગર આસીસ્ટન્ટ કમિશ્નર એ.જે. અસારીને પોરબંદરમાં પોસ્ટીંગ

રાજકોટ : પંચાયત રૂરલ હાઉસીંગ એન્ડ રૂરલ ડેવ. વિભાગ દ્વારા જીએએસ કેડરના  ડેપ્યુટી ડીડીઓ લેવલના ૧૧ અધિકારીઓની બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં દ્વારકામાં ખેડાણી આર.એમ.જાલંધરા, તથા પોરબંદરમાં રૂરલ ડેવ. વિભાગ( ગાંધીનગર) ના એ.જે. અસારીને પોસ્ટીંગ આપવામા આવ્યુ છે. અન્ય વિગત આ મુજબ છે. 

(8:28 pm IST)