Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બાબરાના જીવાપરમાં પ્રેમીકાને મળવા જતા પ્રેમીનું નાક કાપી ફેંકી દીધુ

અમરેલી તા ૧૮ : બાબરાના જીવાપર ગામે રહેતા પ્રકાશ ચંદુભાઇ મકવાણા નામના યુવાન તેની પ્રેમીકાને મળવા જઇ રહયો હતો ત્યારે તેના ઘરમાં પ્રવેશતા જગદીશ સવા પીપળવા, શારદાબેન જગદીશ, સુરેશ સવા, અતુલ સુરેશ, કાળુ મનસુખ નામના શખ્સોએ  છરી વડે નાક કાપી નાખી ફેંકી દઇ માર માર્યાની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે

(3:44 pm IST)