Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કુદરતી કેશરીયા કેસુડાની કળા

 ઉનાળોના આકરા દિવસો ઢુકડા દેખાતા કેશરીયા કેશુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં ઉપલેટા પંથકમાં કેશુડો પુરજોશની કેશુડો ખીલવા લાગ્યો છે. કુદરતની રચના પાસે બધુ ફીકકુ છે ખરૂને....? (તસ્વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)(૪૫.૧૨)

 

(12:35 pm IST)