Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઉપલેટામાં શહિદ વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ

 ઉપલેટા : પુલવા શહિદ થયેલ ભારતીય જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે ઉપલેટા દેશ હિતરક્ષક સમિતિ દ્વારા બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધીની સ્કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ. આ રેલીમાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા, રમણીકભાઇ લાડાણી, નિકુલ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, ધવલ માકડીયા, કૃષ્ણકાંત ચોટાઇ, જીજ્ઞેશ ડેર, કમલેશ વ્યાસ, મેહુલ ચંદ્રવાડીયા સહિતના આગેવાનો જોડાયા હતા. (તસ્વીર - અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)(૪૫.૫)

(12:20 pm IST)