Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

લૈયારા અને ધુડશિયા પાસે અકસ્માત : બે સભા ભાઇ સહિત ત્રણના મૃત્યુ

જામનગર : ધ્રોલ તાલુકાના ખારવા ગામે રહેતા અને ખેત મૂજીર કરતા મુળ મધ્યપ્રદેશના ઇન્દ્રસીંગ્ ઉકડિયાસીંગ આદિવાસી (ઉ.ર૬) ગઇરાત્રે પોતાનાભાઇ નાનસીંગ (ઉ.ર૮) તથા મિત્ર વિક્રમ શેખડિયા મોહનિયા ભીલ (ઉ.ર૪) ને મોટર સાલક ઉપર બેસાડીને જતો હતો ત્યારે લૈયારા ગામ પાસે રોડ ડિવાઇડર અને લોખંડની રેલીંગ સાથે મોટર સાઇકલ અથડાતા ઇન્દ્રસીંગ તથા તેના ભાઇ નાનસીંગના ગંભીર ઇજાના કારણે સ્થળ ઉપર જ મૃત્યુ નિપજયા હતા. જયારે વિક્રમને ઇજા થઇ હતી.

(2:16 pm IST)