Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પૂર્વ અને વર્તમાન પ્રદેશ પ્રમુખ

ભાવનગર : ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વપ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આજે ભાવનગરમાં કાર્યક્રમમાં ગંભીર  વિચારણા કરતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશપ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પણ ઉપસ્થિત હતા.

(1:37 pm IST)