Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ભાવનગર : શાળામાં કબડ્ડી સ્પર્ધા

 ભાવનગર : ઙ્ગ ઙ્ગ ભાવનગરની દોલત અનંત વળિયા હાઈસ્કૂલ દ્વારા શ્નઝ્રડઉ.કાળીદાસ મકનજી વળિયા સ્મૃતિ રનીંગ શિલ્ડ' અંતર્ગત ભાઈઓ માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાના ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો.ઙ્ગતે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : વિપુલ હિરાણી)

(11:44 am IST)