Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચોટીલામાં ટ્રાફિક સપ્તાહ

૩૧માં માર્ગ સલામતી સપ્તાહ અન્વયે ચોટીલા ખાતે વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી તથા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો પાલનઙ્ગ કરવા અંગે સમજ આપવામાં આવી,ઙ્ગ પ્રતિજ્ઞા લેવડાવામાં આવી, ટ્રાફિક નિયમ પાલન અન્વયે ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા. (તસ્વીર : જીજ્ઞેશ શાહ)

(11:36 am IST)