Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જેતપુર-નવાગઢ સદ્ભાવ સેવા સમિતિ દ્વારા સમુહલગ્ન યોજાયા

નવાગઢ : સદ્ભાવ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં તાકવર કિસાન નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર સ્વ. કલ્પેશભાઇની પુણ્યતીથી નિમિતે સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું ભપકાભેર આયોજન હાથ ધરયું હતું. આ પ્રસંગે ખાસ યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ - તસ્વીર : નીતિન વસાણી નવાગઢ)

(11:39 am IST)