Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: હાલમાં 56 એક્ટિવ કેસ

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 56 એક્ટિવ કેસ છે , મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,57,388 સેમ્પલ લેવાયા છે
 

(6:37 pm IST)