Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જૂનાગઢમાં 'નિશાન પ્રદાન' સમારોહનું પ્રસારણ

જૂનાગઢ : આજરોજ ગુજરાત પોલીસને અદ્વિતીય નિશાન પ્રદાર્નં થતાં, તે અંગેનો ર્ંસમારોહ કરાઈ એકેડમી ખાર્તેં રાખવામાં આવેલ હતો. આ ર્ંઉત્સવમાં ભાગીદાર થર્વાં માટે દરેક જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ અને સ્ટાફના માણસો તેમજ આગેવાનો ગયેલા છે. જે જે પોલીસ અધિકારીઓ તથા જવાનો જિલ્લામાં તથા પોતાના પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હોય અને આ સમારોહ માં સામેલ થવા ઇચ્છતા હોય તે તમામ માટે જિલ્લા કક્ષા તથા પોલીસ સ્ટેશન કક્ષાએ કે.યુ.બેન્ડ દ્વારા આ સમારોહ કાર્યક્રમ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંર્દ્યં દ્વારા કરવામાં આવેલ હતી. ફરજ ઉપર અને પોતાના જિલ્લા તથા પોલીસ સ્ટેશન ખાતે હાજર પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોને આ નિશાન પ્રદાન નિહાળવા કરેલ વ્યવસ્થાના ભાગરૂપે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇ. કે.કે.ઝાલા, પીએસઆઇ જે.પી.ગોસાઈ, વી.કે.ઊંજીયા, હિતેન્દ્રસિંહ વાઢેર તથા પોલીસ સ્ટાફ તેમજ પોલીસ અધિક્ષક કચેરી ના પોલીસ સ્ટાફ માટે તેમજ પોલીસ અધિકારીઓ માટે ર્ંપોલીસ ભવન જુનાગઢ કોન્ફરન્સ રૂમમાં કે.યુ.બેંન્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરી અને આ સમારોહ કાર્યક્રમ ને નિહાળવા માટે ગોઠવર્ણં કરવામાં આવેલ હતી. ર્ંઉપરાંત જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન, બી ડિવિઝન, વંથલી, કેશોદ, માળીયા, ચોરવાડ, સહિતના દરેક પોલીસ સ્ટેશનમાં પણ આ વ્યવસ્થા ગોઠવી, તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવેર્લં હતો. જે ર્ંકાર્યક્રમને નિહાળી તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના જવાનો આ સમારોહના સાર્ક્ષીં બનેલા હતા.(અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:48 am IST)