Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જામનગર શહેર ભાજપના વોર્ડ હોદેદારોની વરણી

જામનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન સંરચના ૨૦૧૯ ઉજવાય રહ્યું છે, આ અંતર્ગત પ્રથમ તબબકામાં પ્રાથમિક સભ્યોની નોંધણી કરવામાં આવી, ત્યારબાદ દ્રિતીય તબ્બકેમાં સક્રિયા સભ્યોની નોંધણી, તથા ત્રીજા તબક્કા માં બુથ સમિતિના હોદેદારો ની વરણી કરવામાં આવી. સંગઠન સંરચના અનુસંધાને વિવિધ વોર્ડ ના હોદેદારો ની વરણી કરવામાં આવી જે પૈકી -ઙ્ગવોર્ડ ન. ૧ માં અકબરભાઈ કકલ (વોર્ડ ન ૧ પ્રમુખ), સંજયભાઈ રાજાણી તથા પ્રફુલભાઇ વાદ્યેલા (વોર્ડ ન. ૧ મહામંત્રી),ઙ્ગવોર્ડ ન. ૨ માં પ્રજ્ઞેશભાઈ ભટ્ટ (વોર્ડ ન ૨ પ્રમુખ), સી.એમ.જાડેજા તથા હિતેષભાઇ વસાણી ઙ્ગ(વોર્ડ ન. ૨ મહામંત્રી),ઙ્ગવોર્ડ ન. ૩ માં અશ્વિનભાઈ છાપીયા (વોર્ડ ન ૩ પ્રમુખ), પ્રવીણભાઈ અમૃતિયા તથા નરેનભાઈ ગઢવી (વોર્ડ ન. ૩ મહામંત્રી), ઙ્ગવોર્ડ ન. ૪ માં વિજયરાજસિંહ ગુલતાનસિંહ ઙ્ગગોહિલ (વોર્ડ ન ૪ પ્રમુખ), ધરમસિંહ ગુજરાતી તથા શૈલેષ વાદ્યેલા (વોર્ડ ન. ૪ મહામંત્રી), ઙ્ગવોર્ડ ન. ૬ માં દીપકસિંગ ચૌહાન (વોર્ડ ન ૬ પ્રમુખ), દલસુખભાઈ ગોહિલ તથા ચંદુભાઈ સિહોરા (વોર્ડ ન. ૬ મહામંત્રી), ઙ્ગનરભેરામભાઈ ડાકા ઙ્ગ(વોર્ડ ન ૭ પ્રમુખ), હેમતભાઈ પાંભર અને મનસુખભાઇ મહેતા (મહામંત્રી વોર્ડ ન. ૭) ઙ્ગ- ઙ્ગદિલેશભાઈ જાની (વોર્ડ ન ૮ પ્રમુખ), હિરેન તખ્તાની અને જયેશ મૂંગરા (મહામંત્રી વોર્ડ ન. ૮). ઙ્ગનવા હોદેદારોની વરણી કરવામાં આવી. ઙ્ગસંગઠન સંરચના વોર્ડ સમિતિ વરણી સમયે શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ભાજપ પ્રદેશ તરફથી નિયુકત સંગઠન સંરચના જામનગર અધિકારી તથા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખરિયા - મહામંત્રી  ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બામભણીયા, સંરચના અધિકારી જામનગર શહેર દિનેશભાઇ પટેલ - સંરચના સહઅધિકારી પ્રતિભાબેન કનખરા - સંગઠન પર્વ જામનગર શહેર ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયા - સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી - દંડક જડીબેન સરવૈયા - સંરચના અધિકારી અશ્વિનભાઈ પંડ્યા, નિલેશભાઈ કગથરા , દિલીપસિંહ કાળુભા કંચવા, પ્રકાશભાઈ કનખરા - કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ માડમ, ચેતનાબેન પુરોહિત, જનકબા જાડેજા, અલ્કાબા જાડેજા, કેશુભાઈ માડમ, રચનાબેન નંદાણીયા, મેદ્યનાબેન હરિયા, પ્રફુલ્લાબેન જાની, આલાભાઈ રબારી, રમાબેન ચાવડા, કમલસીંગ રાજપૂત, જાનજીબેન ડેર - શિક્ષણસમિતિ સભ્ય હર્ષાબા જાડેજા, મહિલામોર્ચા ના ભાવિશાબેન ધોળકિયા, પ્રજ્ઞાબા સોઢા, અનુસૂચિત મોરચા મહામંત્રી મુકેશભાઈ માતંગ, શહેર ઉપાધ્યક્ષ આશિષભાઇ કંટારીયા ગોપાલભાઈ સોરઠીયા, નારણભાઇ મકવાણા, શામતભાઈ પરમાર, ભાવેશભાઈ ઠુમ્મર, દિલીપસિંહ જાડેજા, યોગેશભાઈ કણજારીયા, મહેશ વિરાણી, યતીન પંડ્યા, બાબુભાઇ ચાવડા, ભાયાભાઈ ડેર, સંજયભાઈ પરમાર, વિજયસિંહ જેઠવા, ભાર્ગવ ઠાકર, ગીરીશભાઈ ગોંડલીયા. કેતનભાઈ જોશી, મનહરભાઈ ત્રિવેદી સહિત મહિલા મોરચા, વિવિધ મોરચા, વોર્ડ સમિતિ ના હોદેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, તથા નવનિયુકત વોર્ડ હોદેદારો ને શુભેચ્છા પાઠવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ની યાદી માં જણાવવામાં આવેલ છે.

(12:59 pm IST)
  • અનિલ અંબાણી એ રિલાયન્સ કોમ્યુનિકેશન માંથી રાજીનામું આપ્યું.. access_time 5:51 pm IST

  • ર૧ શહેરોનું રેન્કીંગ જાહેરઃ મુંબઇનું પાણી સૌથી શુધ્ધઃ દિલ્હીનું સૌથી ખરાબઃ સ્વચ્છ પાણીમાં અમદાવાદ બીજા ક્રમેઃ ત્રીજા ક્રમે ભુવનેશ્વરઃ પાણીની ગુણવતાની તપાસ ૧૦ માપદંડ પર થઇ હતી. access_time 3:22 pm IST

  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST