Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઉનામાં સતત ઉડતી ધૂળની ડમરીઓથી શ્વાસની બિમારી વધવાનો ભય

વાહનો પસાર થતા વધુ ધૂળ ઉડે : વેપારીઓ તથા રાહદારીઓ પરેશાન

ઉના તા.૧૭ : ર્ંઉના શહેર માં રોડ પર ઉડતી ધુળની ડમરીઓ થી લોકો ત્રાહિમામ રોડ પર વાહનો નીકળતા જ ધૂળની ડમરીઓ ઉડતાજ શ્વાસ અનેક બીમારીઓ આવે તેવો ભય તોળાય રહ્યો છે.

ઉના શહેરમાં ધૂળની ડમરીઓ થી લોકો ત્રાહીમામ પામ્યા છે ધૂળની ડમરીઓ લોકોનો શ્વાસમાં લેવામાં પણ તકલીફ પડી રહી છે ઉના શહેરના પુલ પર થી લઈને ટાવર ચોક સુધી સિવિલ હોસ્પિટલ સુધી ભારે વાહનો નીકળતા જઙ્ગ તે ધૂળની ડમરીઓ વિકરાળ રુપ બની ને લોકોના સ્વાસ્થ્ય પર આડીઙ્ગ સર કરે છે ધૂળની ડમરીઓ એટલી વિશાળ હોય છે કે સામેવાળો વાહન પણ દેખાતો નથી અને એકસીડન્ટ થવાની પણ ભતી જોવા મળે છે વેપારીઓ રોડ ઉપર ની દુકાનોમાં પણ ધૂળની ડમરીઓ ઉડતા વેપારી વર્ગ પણ ત્રાહિમામ પામ્યો છે અને મોટરસાયકલ ચાલકોને પણ ધુળની ડમરીઓ થી પોતાના શ્વાસમાં પણ અનેક બીમારીઓ થાય તેવો દર સતાવી રહ્યો ર્છેં.

વહેલામાં વહેલી તકે ધૂળની ડમરીઓ થી બચી શકાય અને રોડ ઉપર પાણી છોટા અને આ ધૂળની ડમરીઓ થી લોકોને રાહત મળે અને શ્વાસમાં પણઙ્ગ ઙ્ગઆવનારી બિમારીઓથી બચી શકાયતેવી વેપારીવર્ગ અને લોકોની માંગણી ઉઠવા પામી છે પાણી છાંટવામાં આવે તો આ ધૂળની ડમરીઓ ઊડતીઙ્ગ બંધ થાય તેવી લોકોની માગણી ઉઠવા પામી છે.(

(11:43 am IST)