Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જસદણમાં બહારગામના ફેરિયાઓ પાતળુ પ્લાસ્ટિક વેંચી જાય છે : વેપારીઓ દ્વારા આવેદન

જસદણ તા ૧૭  : જસદણ કાપડ એસોસીએશને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી ફેરિયાઓ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જસદણના કાપડ એસોસિએશને ૫૦ માઇક્રોથી ઓછુ પ્લાસ્ટિક  વાપરવાનો નિર્ણય કરી જસદણના પર્યાવરણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

વેપારીઓએ ચીફ ઓફિસરને મળી એક આવેદનપત્ર પાઠવ્યું જમાં જણાવ્યું કે બહારગામના ફેરિયાઓ પાતળું પ્લાસ્ટિક વેચી જાય છે, તેની પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

(11:42 am IST)