Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શાપર વેરાવળમાં સમય એલો કાસ્ટમાં આગ

શાપર વેરાવળમાં સમય એલો કાસ્ટમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી રાજકોટ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી માલિક સંજયભાઇ પાનને જણાવ્યા મુજબ ૩ લાખ રૂપિયાનું નુકસાન થયેલ જાણવા મળ્યું છે. (તસ્વીરઃ કમલેશ વસાણી, શાપર-વેરાવળ)

(4:04 pm IST)