Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શાપર વેરાવળમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી

શાપર વેરાવળ : અહીં ગઇકાલે એક રાત્રીમાં જ ૪ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી...પાણી થઇ ગયુ હતું. અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતાં. અને દિવાલ ધરાશાયી થતા ચિંતા પ્રસરી ગઇ હતી. અને લોકોને ભારે મુશ્કેલી પડી હતી. (તસ્વીર - અહેવાલ : કમલેશ વસાણી-શાપર વેરાવળ)

(3:52 pm IST)