Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ધ્રોલના જાયવા પંથકમાં અનરાધાર પ ઇંચ

રાત આખી ધમધોકાર કાચું સોનું વરસ્યું

રાજકોટઃ ધ્રોલથી પ કિ.મી. રાજકોટ તરફ આવેલ જાયવા ગામ આસપાસ સર્વત્ર પ ઇંચથી વધુ ભારે વરસાદ રાત્રે પડી જતાં લોકો-ખેડુતોમાં હરખની હેલી સર્જાયેલ છે. ચારે કોર પાણી ભરાયા છે. ખૂબ સારો વરસાદ થતાં કિશાનો વાવણી કાર્યમાં લાગી ગયા છે.

હવે ખેતી નિષ્ફળ જવાની ચિંતા ટળી ગઇ છે.

(10:36 am IST)