Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લાખો રૂપિયાના અનાજ કૌભાંડની આશંકા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૭ :દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લાખો રૂપિયાના અનાજ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સરકારી અનાજ સગેવગે થયાની આશંકા છે.ભાણવડના સરકારી ગોડાઉનમાંથી અનાજ  સગેવગે થયુ છે.DSO અધિકારી સહિતના અધિકારીઓએ દરોડા પાડવામાં આવ્યા છે.

ભાણવડ મામલતદાર સહિતની ટીમ પહોંચી છે.

સ્ટોક અંગે  તપાસ કરાઈ રહી છે.

(6:17 pm IST)