Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે વિરોધ પક્ષ દ્વારા ઢોર ના મુખટા પહેરી ઍકબીજાને ઢીકે લઈને અનોખી રીતે વિરોધ

જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મળેલી બેઠક પૂર્વે વિરોધ પક્ષ દ્વારા ઢોર ના મુખટા પહેરી ઍકબીજાને ઢીકે લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને જનરલ બોર્ડમાં પણ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરોઍ ઢોર ના મુદ્દે તડાપીટ બોલાવી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:29 pm IST)