Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે વિરોધ પક્ષ દ્વારા ઢોર ના મુખટા પહેરી એકબીજાને ઢીકે લઈને અનોખી રીતે વિરોધ

જામનગર: જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મળેલી બેઠક પૂર્વે વિરોધ પક્ષ દ્વારા ઢોર ના મુખટા પહેરી એકબીજાને ઢીકે લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. અને જનરલ બોર્ડમાં પણ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરોએ ઢોર ના મુદ્દે તડાપીટ બોલાવી હતી. (અહેવાલ :મુકુંદ બદિયાણીતસવીર : કિંજલ કારસરીયા, જામનગર

(2:49 pm IST)