Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વેરાવળ આમ આદમી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન અપાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭:  આમ આદમી પાર્ટી દ્રારા જીલ્લા કલેકટરને આવેદન આપી વિજળીના ઉચ્‍ચદારો લેવાતા હોય તેનો વિરોધ કરી આવેદન અપાયેલ હતું.

આમ આદમી પાર્ટીના ઉપાઘ્‍યક્ષ જગમાલ વાળા તથા કાર્યકરો દ્રારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી પત્રકારો સાથે મીટીંગ કરેલ તેમાં જણાવેલ હતું કે ગુજરાતમાં વિજદર વધુ મોંઘો છે સરકારની ભુલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે સરકાર દ્રારા દરેકને ર૦૦ યુનીટ વિજળી ફ્રી આપવામાં આવે તેવી માંગ કરેલ હતી.

(2:00 pm IST)