Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિસાવદરમાં પહેલા વરસાદની મોજ, ગરીબ બાળકો સાથે ભજીયા પાર્ટી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: વિસાવદરમાં વર્ષોથી સેવાકિય પ્રવૃત્તિઓમાં સતત ઓતપ્રોત ગજાનન ગૃપના સુરેશભાઇ સાદરાણી-દંપતિ દ્વારા મોસમના પહેલા વરસાદમાં ગરીબ બાળકો સાથે ભજીયા પાર્ટીનો પ્રેરણારૂપ કાર્યક્રમ યોજી ઇશ્વર સ્‍વરૂપ દરિદ્ર બાળકોની જઠરાગ્નિ ઠારી, બાળકોનાં ચહેરા પરની નિર્દોષ ખુશી નિહાળી નિજાનંદનો અનેરો અહેસાસ અનુભવ્‍યો હતો.

(1:37 pm IST)