Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જેતપુર તાલુકા પોલીસ વિરૂધ્‍ધ કોળી સમાજની રજુઆત

 જેતપુરના થાણાગાલોળ ગામે રહેતા અને ટ્રેકટર ચલાવતા પરમાર સુરેશભાઇ શામજીભાઇને તાલુકા પોલીસ સ્‍ટાફે ગત તા.૧૧/૬/ ભીમ અગિયારસની રાત્રે રોકી તુ જુગાર રમી આવેલ છે તેમ કહી ખિસ્‍સામાંથી ૧પ હજાર કાઢી લીધા હતા બાદમાં ઘરની તલાસી લઇ પરિવારને ડરાવ્‍યા હતા અને ૧પ હજાર અંગે કોઇને વાત કરતો નહી તેમ કહી ધમકાવેલ આ અંગે ભોગ બનનાર સુરેશભાઇ પરમારે કોળી સમાજના આગેવાનો સાથે રૂરલ એસ.પી.જયપાલસિંહ રાઠોરને આવેદન આપી તાલુકા પોલીસના કર્મચારી વિરૂધ્‍ધ પગલા ભરવા રજુઆત કરી હતી તે વેળાની તસ્‍વીર

(1:31 pm IST)